રામ કપૂરની નવી વેબસીરિઝ ‘મિસ્ત્રી’ રિલીઝ ડેટ જાહેર
રામ કપૂરની નવી વેબસીરિઝ ‘મિસ્ત્રી’ રિલીઝ ડેટ જાહેર
Blog Article
રામ કપૂર તેમની નવી લોકપ્રિય વેબસીરિઝ ‘મિસ્ત્રી’ લઈને આવી રહ્યા છે. એડવેન્ચરથી ભરપૂર આ સીરિઝમાં તેઓ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ વેબસીરિઝમાં ક્રાઇમ-થ્રિલર સ્ટોર રજૂ કરવામાં આવશે. આ સીરિઝ આ મહિનાના અંતમાં ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવા માટે તૈયાર છે.
Report this page